21.11.20

બર્થડે બોય : આજે વાંકાનેરના મનદીપસિંહ ઝાલાનો જન્મદિન, ઝાલા પરીવારમાં શુભ અવસર

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા મનદીપસિંહ ઝાલાનો આજે ચોથો જન્મદિવસ છે અને સાથે જ તેઓ જીવનનાં પાંચમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. મનદીપસિંહ એ પ્રવિણસિંહ પી. ઝાલા (રિટાયર્ડ ASI) નાં લાડકવાયા પૌત્ર થાય છે. આજે એમને જન્મદિવસ નિમિત્તે આપણું વાંકાનેર પરિવાર સહિત સ્નેહીજનો શુભેચ્છા પાઠવી રહ્યા છે. સવારથી એમના દાદા પ્રવિણસિંહ ઝાલાનાં મોબાઈલ (90999 78027) પર શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે. 


Birthday Boy 

4
બર્થ ડેટ : 22/11/2016 
નામ : મનદીપસિંહ ઝાલા 
પિતા : જયદીપસિંહ ઝાલા 
માતા : ભાવનાબા જે. ઝાલા 
દાદા : પ્રવિણસિંહ ઝાલા 
દાદી : ધ્રુપતબા પી. ઝાલા 
ગામ : (મૂળ - કોંઢ) હાલ વાંકાનેર



No comments:

Post a Comment